ABP Asmita

ABP Asmita

@abpasmitatv

Followers167K
Following3

ABP Asmita is a Gujarati News Channel & Website. For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.

Ahmadabad City, India
Joined on November 20, 2015
Statistics

We looked inside some of the tweets by @abpasmitatv and here's what we found interesting.

Inside 100 Tweets

Time between tweets:
an hour
Average replies
0
Average retweets
1
Average likes
24
Tweets with photos
0 / 100
Tweets with videos
0 / 100
Tweets with links
0 / 100

Rankings (sorted by number of followers)

87. in country India and category TV Channels

169. in country India and category Media

#coronavirus અમદાવાદમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સતત વધારો, જુઓ વીડિયો https://t.co/EoX2ojEIPx

https://t.co/k3NEDhzNRMગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, જાણો વિગત

https://t.co/GyipUxJpXk દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે #lockdown

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, 4 દિવસમાં 2754 દર્દીઓ વધ્યા, જુઓ વીડિયો https://t.co/tOCmSuiJ7m #GujaratCoronaUpdate

#MumbaiRain ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ વીડિયો https://t.co/9E5vcbFCjo

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો ? જુઓ વીડિયો https://t.co/0mMb1lnbJr #Gujaratrain #rain

https://t.co/QqdWHAt5Zrકોરોનાની આ છ રસી પર આખી દુનિયાને આશા, જાણો કઈ રસી સૌથી પહેલાં આવશે બજારમાં ? #CoronaPandemic

દેશના આ મોટા રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી દર રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો કોને મળશે છૂટ https://t.co/NANZQFX8Nb

#coronavirus : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખને પાર, અત્યાર સુધી 8671 લોકોનાં મોત https://t.co/CbsivDtew7 #Maharashtra

#CoronaUpdate દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.13 કરોડને પાર, અત્યાર સુધી 5 લાખ 33 હજારથી વધુનાં મોત https://t.co/JLp6phNgnd #coronavirus

ગલવાન ઘાટી વિવાદ પર અજય દેવગને ફિલ્મ બનાવવાની કરી જાહેરાત, તો ટ્રોલ થયો અક્ષય કુમાર https://t.co/6ENM2wOwJl

સુરતમાં કોરોનાનો સૌથી વધારે પગપેસારો છતાં સિવિલમાં નથી ફૂલ ટાઈમ સિવિલ સુપ્રિડેન્ટેન્ડ https://t.co/BvnvlAQOK5

ભારત-ચીન સરહદ પર મોટી હલચલ, IAFએ ફોરવર્ડ એરબેઝ પર ફાઇટર પ્લેન કર્યા તૈનાત https://t.co/vMy5a93VzG

#Coronavirus : રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કેસ, 21નાં મોત, કુલ કેસનો આંકડો 35 હજારને પાર https://t.co/gsZkNPh9dp #GujaratCoronaUpdate #Gujarat

#CoronaVirus : દેશમાં રિકવરી રેટ 60.80 ટકા, અત્યાર સુધી 3 લાખ 94 હજાર દર્દીઓ થયા સ્વસ્થ https://t.co/1nPa4ocoty

કોરોનાનો કહેર: તમિલનાડુમાં સંક્રમણના કેસ એક લાખને પાર, દેશનું બીજુ સૌથી પ્રભાવિત રાજ્ય https://t.co/YxjsFbDtl9 #CoronavirusOutbreak

લેહમાં આર્મી હોસ્પિટલ પર સવાલ ઉઠાવનારાઓને સેનાનો જવાબ, કહ્યું- આલોચના દુર્ભાગ્યપૂર્ણ https://t.co/YvGXH0eh1g

https://t.co/BAFUNSyyIaજામનગરમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા, જુઓ વીડિયો

https://t.co/3IYIYkVKKr પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ વડોદરામાં કોગ્રેસનો વિરોધ, જુઓ વીડિયો

https://t.co/eAOxHjMVKXગીર સોમનાથના કોડીનાર, વેરાવળ અને સુત્રાપાડામાં વરસાદ, જુઓ વીડિયો

Next Page